અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા ઇમ્પેક્ટ ફી યોજના અંતર્ગત 7 ઝોનમાં 75,973 અરજીઓ આવી છે.